માધ્યમ ગુજરાતી- ઉત્તમ અંગ્રેજી

બાળક માટે વિચારીએ



ચાલો,બદલાતા આ યુગમા આપણે હવે બાળક માટે પણ થોડું વિચારીએ ....
આભાર સહ,
ડો.સલીમભાઇ હીરાણી અને શ્રી હસમુખભાઇ (સુરત-IPS),કે જેમણે બાળકના છીનવાઇ જતા બાળપણ અને બાળક તરફના આપણા વર્તન વ્યવહારની બાળમાનસ પર પડતી વિપરિત અસરો પર ખુબ સરસ માહિતી આપી,બાળકોને તેમના અધિકાર આપવાનો એક પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.તેમના આ કાર્ય બદલ અમે તેમને હ્રદયથી આવકારીએ છીએ