સંસ્કાર વિદ્યાસંકુલ-બલેશ્વર ખાતે તા:૫મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિનના આ દિવસે ભારત દેશના મહાન કેળવણીકર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનની યાદમાં શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી અને શિક્ષક દિન નિમિતે વિદ્યાર્થીઓએ જ ટ્રસ્ટીશ્રી, આચાર્યાશ્રી તેમજ વિષય શિક્ષકો બન્યા હતા. તેમણે દીપપ્રાગટ્યની વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સેવકથી લઈને શિક્ષક તથા પ્રમુખશ્રીની ભૂમિકા ભજવી હતી તથા આ પવિત્ર દિને શિક્ષક બનેલા વિદ્યાર્થી મિત્રોએ પોત-પોતાના અનુભવો રજુ કર્યા. આમ શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને મનુષ્ય જીવનમાં શિક્ષકનું મહત્વ અને યોગદાન સમજવાનો સરળ અને સુંદર પ્રયાસ કર્યો હતો.
Pages
- Home
- શાળાની સુવિધાઓ
- શાળાની વિશેષતાઓ
- શાળા સ્ટાફ
- ગુજરાતી સાહિત્ય સર્જક પરિચય
- પ્રવૃત્તિ /પ્રોજેક્ટ્
- ગુજરાતી વ્યાકરણ + સુવિચાર
- BEST VIDEO
- પ્રેઝન્ટેશન
- ગવર્નમેન્ટ એપલીકેશન
- ANSWER KEY
- શૈક્ષણિક મોડ્યુલ
- બાળક માટે વિચારીએ
- 2 થી 8 ની કવિતાઓ
- વર્તમાનપત્રો વાંચો
- પરીક્ષાની તૈયારી કરો
- Maths Video
- Sceince Video
- જનરલ નોલેજ
- ફોટો આલબમ
- અંગ્રેજી શીખો સરળતાથી
- વિદ્યાર્થીઓના સંકલ્પો
- લોકસાહિત્ય
- સંસ્કાર વિદ્યા સંકુલ ના વીડીયો
- D.E.O.Surat
- Contact Us
- પ્રયોગશાળા નિરિક્ષણ
ચાલતી પટ્ટી
માધ્યમ ગુજરાતી- ઉત્તમ અંગ્રેજી
5 Sept 2017
શિક્ષક દિન-૨૦૧૭