ગુજરાત રાજ્યમાં ચાલી રહેલ ખેલમહાકુંભ-૨૦૧૭ની જિલ્લા કક્ષાએ
ઉંચીકુદની સ્પર્ધા J.B.DIAMOND શાળા ખાતે તા. ૧૧-૦૯-૨૦૧૭ને સોમવારના રોજ યોજાયેલ હતી, જે
અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો તેમાં સંસ્કાર વિદ્યાસંકુલ-બલેશ્વરનો
ધો-૧૨-સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આહિર મિતકુમાર હિરાભાઈએ જિલ્લા કક્ષાએ
વિજય થઇ શાળાનું નામ રાજ્ય કક્ષાએ નોંધાવ્યું છે, સંસ્થાના ટ્રસ્ટીશ્રી જીવરાજભાઈ
ભાદરકા, આચાર્યાશ્રી પદ્દમાબેન પટેલ તથા શાળાના શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફ
મિત્રોએ તેમને ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા હતા તથા રાજ્ય કક્ષાએ પણ વિજયી થાય તેવી
શુભકામનાઓ આપી હતી.