માધ્યમ ગુજરાતી- ઉત્તમ અંગ્રેજી

25 Sept 2017

ગુજરાત ક્વીઝ - ૨૦૧૭



રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ ગુજરાત ક્વીઝ- ૨૦૧૭ની તાલુકા લેવલની સ્પર્ધા પલસાણા તાલુકાના ડી.બી.હાઈસ્કુલ ખાતે યોજાય હતી. જેમાં પલસાણા તાલુકામાંથી સંસ્કાર વિદ્યાસંકુલ-બલેશ્વરના  ધોરણ-૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બુટાણી અંશ મુકેશભાઈ તથા કાતરિયા વિશાલ મેઘજીભાઈ  બન્ને વિદ્યાથી તાલુકા કક્ષાએ વિજયી થઇ શાળાનું નામ રોશન કર્યું હતું, સંસ્થાના ટ્રસ્ટીશ્રી જીવરાજભાઈ ભાદરકા, આચાર્યાશ્રી પદ્દમાબેન પટેલ તથા શાળાના શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રોએ બન્ને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.